અમારી વેબસાઈટ પર તમને ગુજરાત રાજ્યના તમામ મહત્વપૂર્ણ સમાચાર મળે છે, જેમાં રાજકીય, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક વિષયો સાથે સંબંધિત સચોટ અને વિશ્વસનીય માહિતી પ્રાપ્ત કરી શકો છો.
ગ્રામ પંચાયત ચૂંટણીને લઈ ખંભાળિયાના ઉગમણા બારા ગામે લાયસન્સવાળા હથિયાર જમા ન કરનાર સામે ગુનો નોંધાયો
દેવભૂમિ દ્વારકા: હાલ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે, જેને લઈને રાજ્યના સક્ષમ અધિકારીઓ દ્વારા નિયમિત કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. આના અનુસંધાનમાં જિલ્લા …