અમારી વેબસાઈટ પર તમને ગુજરાત રાજ્યના તમામ મહત્વપૂર્ણ સમાચાર મળે છે, જેમાં રાજકીય, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક વિષયો સાથે સંબંધિત સચોટ અને વિશ્વસનીય માહિતી પ્રાપ્ત કરી શકો છો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓનલાઈન જુગારના પ્રમોશન મામલે ચાર સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની ધરપકડ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મોબાઇલ પર ચાલતા ઓનલાઈન જુગારની ગેમિંગ એપ્લિકેશનોનો સોશિયલ મીડિયા મારફતે પ્રમોશન કરતી એક મોટી કારગુઝારી સામે આવી છે. ખંભાળિયા પોલીસે રાજાગેમ્સ.કોમ (RAJAGAMES.COM), રમીમાર્ઝ.કોમ (RUMMYMARZ.COM), 12DAYS.com …