અમારી વેબસાઈટ પર તમને ગુજરાત રાજ્યના તમામ મહત્વપૂર્ણ સમાચાર મળે છે, જેમાં રાજકીય, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક વિષયો સાથે સંબંધિત સચોટ અને વિશ્વસનીય માહિતી પ્રાપ્ત કરી શકો છો.
ભાણવડ તાલુકાના ગુંદા ગામમાં જાહેરમાં તીનપત્તી જુગાર રમતા ચાર શખ્સો પકડી પાડ્યા: ભાણવડ પોલીસની કાર્યવાહી
ભાણવડ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને ખાનગી સૂત્રો દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે ભાણવડ તાલુકાના ગુંદા ગામના નવાપરા વિસ્તારમાં આવેલ પાણીના ટાંકાની બાજુમાં …