અમારી વેબસાઈટ પર તમને ગુજરાત રાજ્યના તમામ મહત્વપૂર્ણ સમાચાર મળે છે, જેમાં રાજકીય, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક વિષયો સાથે સંબંધિત સચોટ અને વિશ્વસનીય માહિતી પ્રાપ્ત કરી શકો છો.
દમણથી દ્વારકા લઈ જવાતી દારૂ-બિયરની 12 હજારથી વધુ બોટલ સાથે 46 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
ધંધુકા પોલીસ દ્વારા દમણથી દ્વારકા લઈ જવાતી વિદેશી દારૂની મોટી હેરાફેરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે મિનરલ વોટરની બોટલોના ઢગલાની આડમાં છુપાવેલી દારૂની મોટી ખેપ ઝડપતાં ખળભળાટ મચી …