અમારી વેબસાઈટ પર તમને ગુજરાત રાજ્યના તમામ મહત્વપૂર્ણ સમાચાર મળે છે, જેમાં રાજકીય, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક વિષયો સાથે સંબંધિત સચોટ અને વિશ્વસનીય માહિતી પ્રાપ્ત કરી શકો છો.
જામ ખંભાળિયામાં યુવકે પોતાના મંગેતર સાથે વીડિયો કોલ કરતા-કરતા ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું: સમગ્ર શહેરમાં શોકની લહેર
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયામાંથી એક હ્રદયવિદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક 29 વર્ષીય યુવકે પોતાની મંગેતર સાથે મોબાઈલ પર વીડિયો કોલ કરતી વેળાએ જ ગળે ફાંસો …