અમારી વેબસાઈટ પર તમને ગુજરાત રાજ્યના તમામ મહત્વપૂર્ણ સમાચાર મળે છે, જેમાં રાજકીય, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક વિષયો સાથે સંબંધિત સચોટ અને વિશ્વસનીય માહિતી પ્રાપ્ત કરી શકો છો.
કલ્યાણપુરના નંદાણા ગામે કાદવાળ રસ્તા પર ટ્રેક્ટર ખાબક્યું, પાણીમાં ડૂબી જતાં પ્રૌઢનું દુઃખદ અવસાન
દેવભૂમિ દ્વારકા: જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામના ઝીલારી સીમ વિસ્તારમાં ગત સોમવારે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. ગામના રહેવાસી શામજીભાઈ નાથાભાઈ નકુમ (ઉમર 55 વર્ષ) ટ્રેક્ટર પર સવાર …