અમારી વેબસાઈટ પર તમને ગુજરાત રાજ્યના તમામ મહત્વપૂર્ણ સમાચાર મળે છે, જેમાં રાજકીય, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક વિષયો સાથે સંબંધિત સચોટ અને વિશ્વસનીય માહિતી પ્રાપ્ત કરી શકો છો.
દ્વારકાના મકનપુર ગામે પોલીસે ખંડેર ઓરડીમાં દેશી દારૂ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, મહિલા આરોપી ફરાર
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ મકનપુર ગામે આવળ માતાના મંદિર પાસે આવેલા કબ્જાની ખંડેર ઓરડીમાં પોલીસે મધરાતે રેઇડ હાથ ધરી મોટી માત્રામાં દેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. મળતી …