ખંભાળીયા શહેરના જુના આર.ટી.ઓ. સામે શ્રી હરી ઓટો ગેરેજથી આગળ આવેલ જે.કે.વી. નગર-૦૬ ખાતે રહેણાંક મકાનમાં ચાલી રહેલા જુગારના અખાડા પર પોલીસે સફળ રેઇડ કરી હતી.
🚔 ૦૭ આરોપીઓ રંગેહાથ ઝડપાયા
પોલીસે કુલ ૦૭ આરોપીઓને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. સાથે જ ગંજીપતાના પાના નંગ-૫૨ તથા રોકડ રૂપિયા ₹૨૫,૭૦૦/- નો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો.
📌 કામગીરીનું નેતૃત્વ
આ રેઇડ દરમિયાન સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ. હેમતભાઇ નથુભાઇ નંદાણીયા, પો.હેડ.કોન્સ. ભરતભાઇ માલદેભાઇ જમોડ અને પો.હેડ.કોન્સ. વિરેન્દ્રસિંહ નટુભા જાડેજાને મળેલી ચોક્કસ માહિતી આધારે પો.સબ.ઇન્સ. યું.કે. જાદવ તથા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ટી.ડી. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ હતી.
👥 ઝડપાયેલા આરોપીઓના નામ
૧) મોધીબેન હરજુકભાઇ રૂડાચ (૪૦, ઘરકામ, ખંભાળીયા)
૨) ભારતીબેન શકિતદાન ધારાણી (૩૭, ઘરકામ, ખંભાળીયા)
૩) બુધીબેન રામભાઇ રૂડાચ (૫૦, ઘરકામ, ખંભાળીયા)
૪) રામભાઇ ડાવાભાઇ રુડાય (૩૭, ડ્રાઇવિંગ, જામનગર)
૫) રમેશભાઇ વિરમભાઇ રૂડાચ (૩૮, વેપાર, ખંભાળીયા)
૬) રાયદેભાઇ અરજણભાઇ સોખરા (૪૦, મજૂરી, ખંભાળીયા)
૭) શકિતદાન વાલાભાઇ ધારાણી (૪૧, ખેતીકામ, ખંભાળીયા)
👮 કામગીરીમાં સામેલ પોલીસ સ્ટાફ
-
ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ટી.ડી. ચુડાસમા
-
પો.સબ.ઇન્સ. યું.કે. જાદવ
-
એ.એસ.આઇ. હેમતભાઇ નથુભાઇ નંદાણીયા
-
પો.હેડ.કોન્સ. ભરતભાઇ માલદેભાઇ જમોડ
-
પો.હેડ.કોન્સ. સામતભાઇ પબુભાઇ ગઢવી
-
પો.હેડ.કોન્સ. દિવ્યરાજસિંહ પૃથ્વીરાજસિંહ જાડેજા
-
પો.હેડ.કોન્સ. વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા
-
પો.કોન્સ. યોગરાજસિંહ દિલીપસિંહ ઝાલા
-
પો.કોન્સ. અરજણભાઇ રાયદેભાઇ આંબલીયા
-
પો.કોન્સ. શકિતદાન રાયસુરભાઇ રૂડાચ
-
વુમન પો.કોન્સ. નર્મદાબેન દેવજીભાઇ ભાંભી
✅ પોલીસની કડક કાર્યવાહી
ખંભાળીયા પોલીસે જુગારખાનાં પર આ રેઇડ કરી આરોપીઓને પકડી પાડતા શહેરમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કડક સંદેશો પાઠવ્યા છે.