View this post on Instagram
ગુજરાતમાં મહિલા પર વધતા જતા અત્યાચારો અને દુષ્કર્મની ફરિયાદોને લઈને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે આમ આદમી પાર્ટીની મહિલા વિંગ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. સાથે મળીને મહિલાઓની સુરક્ષામાં સુધારો લાવવાનો હક છે!