અમારી વેબસાઈટ પર તમને ગુજરાત રાજ્યના તમામ મહત્વપૂર્ણ સમાચાર મળે છે, જેમાં રાજકીય, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક વિષયો સાથે સંબંધિત સચોટ અને વિશ્વસનીય માહિતી પ્રાપ્ત કરી શકો છો.
જામનગર: એલસીબીના દરોડામાં સાઢીયાપુલ પાસે ચલાવાતી નકલી ઈંગ્લીશ દારૂની ફેક્ટરી પકડી, ₹8.23 લાખનો મુદ્દામાલ જપ્ત
જામનગર જિલ્લાના કનસુમરા ગામની સાઢીયાપુલ નજીક આવેલી ‘આર્ય એસ્ટેટ’માં આવેલ ‘ખોડલ કોલ ટ્રેડર્સ’ નામના ગોડાઉનમાં જામનગર એલસીબી પોલીસે નકલી ઈંગ્લીશ દારૂ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ત્રણ …