અમારી વેબસાઈટ પર તમને જામનગર જિલ્લાના તમામ મહત્વપૂર્ણ સમાચાર મળે છે, જેમાં સ્થાનિક ઘટનાઓ, રાજકીય, સામાજિક અને ધાર્મિક મામલાની તાજી અને વિશ્વસનીય માહિતી ઉપલબ્ધ છે.
દેવભૂમિ દ્વારકાના નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરે જામનગરની મહિલાનું સાડા ત્રણ તોલાનું સોનાનું મંગલસૂત્ર ભીડમાં ચોરી
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરે દર્શનાર્થે આવેલા જામનગરના પરીવાર સાથે ચોંકાવનારો બનાવ બન્યો છે. મળતી વિગતો અનુસાર, જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા હિરાભાઈ નકુમ પોતાના …