ગુજરાતમાં EDની તપાસ: 200 બનાવટી કંપનીઓના કૌભાંડ ખુલ્યા
ગુજરાતમાં શેલ(બનાવટી) કંપનીના કેસમાં હવે EDએ એન્ટ્રી કરી છે. 200 બનાવટી કંપની ખોલીને કરોડોની ટેક્સ ચોરી કરવાના કેસમાં EDએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. રાજ્યમાં 23 જગ્યાએ દરોડા પાડ્યા છે.…