ટાટા સન્સના ચેરમેન રતન ટાટાનું મુંબઈની હોસ્પિટલમાં 86 વર્ષની વયે અવસાન
ટાટા સન્સના ચેરમેન એમેરિટસ રતન ટાટાનું બુધવારે મુંબઈની એક હોસ્પિટલમાં નિધન થયું હતું. તેમની ગંભીર હાલતમાં સારવાર ચાલી રહી હતી અને છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં સઘન સંભાળમાં હતા. સોમવારે, 86…