View this post on Instagram
18-9-2024ના રોજ ગોકુલ નગર અને મધુરમ સોસાયટીમાં બે ઘરમાં થયેલી ચોરીઓનો ગુન્હો ઉકેલવામાં આવ્યો છે. આરોપી કરણસિંહ ચૌહાણ પાસેથી 4,03,300 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો, જેમાં સોના અને ચાંદીના દાગીના અને રોકડા પૈસા સામેલ છે.