📰 દ્વારકા ક્રાઇમ ન્યૂઝ: ભાણવડના ચોખંડા ગામે જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા!
View this post on Instagram
આજરોજ ભાણવડ તાબેના ચોખંડા ગામે સ્થાનિક પોલીસ સ્ટાફે જુગાર રમતા પાંચ શખ્સો પર દરોડો પાડ્યો. ભોજા મારખી ભાટુ, રામશી કરસન નંદાણીયા, રણમલ કરસન નંદાણીયા, નારણ જીવા ભાટુ અને વિજય માલદે ભાટુના નામે 16,200 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો અને જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.