View this post on Instagram
ભાણવડ તાલુકામાં તા.૧૦.૧૦.૨૦૨૪ ગુરૂવારના રોજ સામુહીક આરોગ્ય કેંદ્ર-ભાણવડ ખાતે આયુશ્માન આરોગ્ય શિબિરનુ આયોજન કરવામા આવેલ છે જેમા મેડિકલ કોલેજમાથી જનરલ મેડીસીન, ગાયનેકોલોજીસ્ટ, પીડીયાટ્રીશયન, ડેન્ટલ સર્જન, આંખ, કાન, નાક, ગળાના નિષ્ણાંત, ચામડિના નિષ્ણાંત, માનસીક રોગના નિષ્ણાંત વગેરે હાજર રહેવાના હોય વધુમા વધુ લાભાર્થિઓને આ કેમ્પનો લાભ મળી રહે તે મુજબ પ્રચાર પ્રસાર કરવાનો રહેશે.
તેમજ તે દિવસે સામુહીક આરોગ્ય કેંદ્ર-ભાણવડ ખાતે બ્લ્ડ ડોનેશન કેમ્પનુ પણ આયોજન કરવામા આવેલ હોય વધુમા વધુ લોકો બ્લડ ડોનેશન કેમ્પમા હાજર રહી રકતદાન કરે તે મુજબ કોમ્યુનિટી લેવલે સોશ્યલ મીડીયામા પ્રચાર કરવાનો રહેશે.